રામ મંદિર નો તોડી ત્યાં મસ્જિદ બનાવીશુ: ઓલ ઇન્ડિયા ઇમામ એસોસિએશનના અધ્યક્ષની ધમકી

 • ઇસ્લામ પ્રમાણે મસ્જિદ હંમેશા મસ્જિદ જ રહેશે

  અયોધ્યામાં રામ મંદિરના ભૂમિ પૂજન અને શિલાન્યાસના એક દીવસ બાદ ઑલ ઇન્ડિયા ઇમામ એસોસીએશનનું ભડકાઉ નિવેદન સામે આવ્યું છે. એસોસીએશનના અધ્યક્ષ સાજિદ રશીદી એ કહૃાું છે કે રામ મંદિર ને તોડીને ત્યાં મસ્જિદ બનાવાશે. તેમણે એમ પણ કહૃાું છે કે વિવાદૃાસ્દૃ સ્થળ પર કયારેય મંદિર થયો નહોતો. ત્યાં બાબરી મસ્જિદ હતી અને મસ્જિદ જ રહેશે.
  રશીદી એ કહૃાું કે ઇસ્લામ કહે છે કે મસ્જિદ હંમેશા મસ્જિદ જ રહેશે. બીજું કંઇ નિર્માણ કરવા માટે મસ્જીદને તોડી શકાય નહીં. તેમણે કહૃાું કે અમારું માનવું છે કે બાબરી મસ્જિદ ત્યાં હતી અને ત્યાં હંમેશા મસ્જિદ તરીકે ત્યાં રહેશે. મંદિરને તોડી ત્યાં મસ્જિદ બનાવામાં આવી નહોતી પરંતુ હવે એવું થઇ શકે છે. મંદિર તોડીને ત્યાં ફરીથી મસ્જિદ બનાવાશે.
  એટલું જ નહીં મૌલાના એ આગળ પીએમ મોદૃી પર પણ નિશાન સાંધ્યું. તેમણે કહૃાું કે પ્રધાનમંત્રીએ રામ મંદિર ના ભૂમિ પૂજનમાં જઇ સંવિધાનનું ઉલ્લંઘન કર્યું છે.
  રશીદૃીએ કહૃાુ હતુ કે, ઈસ્લામ પ્રમાણે મસ્જિદ હંમેશા મસ્જિદ જ રહે છે.તેને તોડીને બીજુ કશું બનાવી શકાય નહીં. અમારા મતે તો મંદિરને તોડીને ત્યાં મસ્જિદ નહોતી બનાવાઈ પણ હવે એવુ થઈ શકે છે.મંદિર તોડીને ફરી ત્યાં મસ્જિદ બનાવાશે.
  આ પહેલા ઓલ ઈન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડે પણ આવુ જ ભડકાઉ નિવેદૃન જાહેર કરીને હક્યુ હતુ કે, બાબરી મસ્જીદ પહેલા પણ હતી અને કાલે પણ રહેશે.મસ્જિદમાં મૂર્તિઓ મુકી દૃેવાથી કે નમાઝ પર પ્રતિબંધ મુકી દૃેવાથી મસ્જિદનો દરજ્જો ખતમ નથી થઈ જતો.અમારુ હંમેશા માનવુ છે કે, બાબરી મસ્જિદ મંદિૃર તોડીને બનાવવામાં આવી નથી. બોર્ડે પણ ભવિષ્યમાં મંદિર તોડીને મસ્જિદ બનાવવાની ધમકી આપી છે.