રોહિત શર્માની પત્ની રિતિકા પતિના સ્પોર્ટ્સ ટૂરને કરે છે મેનેજ

ભારતીય ક્રિકેટ ટીમનો ઓપનર અને સ્ટાર બેટ્સમેન રોહિત શર્મા તેની વિસ્ફોટક બેિંટગ માટે જાણીતો છે. રોહિત શર્માએ ક્રિકેટ મેદાન પર કેટલાક ઉત રેકોર્ડ પોતાના નામે કર્યા છે. રોહિતે વર્લ્ડ કપ ૨૦૧૯માં પણ શાનદાસિંહ ર પ્રદર્શન કર્યું હતું. આ ટુર્નામેન્ટમાં ખેલાડીએ ‘ગોલ્ડન બેટનો એવોર્ડ પોતાના નામે કર્યો હતો. આપને જણાવી દઈએ કે રોહિતે ૨૦૧૪માં રિતિકા સજદૃેહ સાથે લગ્ન કર્યા હતા. રોહિતે રિતિકાને એક સ્પોર્ટ્સ ક્લબમાં પ્રપોઝ કરી હતી. આ સ્પોર્ટ્સ ક્લબથી જ તેણે પોતાના કરિયરની શરૂઆત કરી હતી.
આપને જણાવી દઈએ કે ૨૧ ડિસેમ્બર ૧૯૮૭ના રોજ જન્મેલી રિતિકાએ ગ્રેજ્યુએશન કર્યા બાદ પોતાના ભાઈની કંપનીમાં એક સ્પોર્ટ્સ મેનેજર તરીકે કામ કરવાનું શરૂ કર્યું હતું. મીડિયા રિપોર્ટ મુજબ રિતિકા રોહિતની જ સ્પોર્ટ્સ મેનેજર હતી. રોહિત સાથે લગ્ન કર્યા પછી પણ રિતિકાએ પોતાનું કામ છોડ્યું નહીં અને તે દૃુનિયાભરમાં પોતાના પતિના સ્પોર્ટ્સ ટૂરને મેનેજ કરવા લાગી. આ બંનેની પહેલી મુલાકાત પણ એક શૂટ દરમિયાન થઈ હતી.
રિપોર્ટ મુજબ ચોકલેટની શોખીન રિતિકને ટ્રાવેિંલગ સાથે-સાથે વાટર સ્પોર્ટ્સ ઘણું પસંદ છે. પૂર્વ ભારતીય ઓલરાઉન્ડર યુવરાજસિંહ રિતિકાનો રાખી ભાઈ છે. આપને જણાવી દઈએ કે રિતિકા પોતાના પતિનો ઉત્સાહ વધારવા માટે ઘણી વખત સ્ટેડિયમમાં નજરે આવે છે. મેચ ભલે ઘરેલુ અથવા વિદૃેશમાં હોય રિતિકા રોહિતનો ઉત્સાહ વધારતા નજરે પડે છે.