લાઠીનાં ઇંગોરાળામાં 15 વર્ષનો બાળક નહેરમાં ડુબી જતા મોત

લાઠી.
લાઠી તાલુકાના ઇંગોરાળા ગામે આશરે 15 વર્ષના ભરવાડનો છોકરો નહેરમાં ડૂબી જતાં મૃત્યુ પામેલ છે. જેનું નામ લખમણ ખીમાભાઇ જોગરાણા છે . તે પોતાના ગાયું ચરાવા લય ગયા ચ દરમીયાન બે આંખલા બઢતા તેને ધીક મારતા ટરાવ માં પડતા તેનું મૃત્યુ થયેલ હતું હતા સાંજે ઘેર ના આવતા ઘરે થી ગોતવા નીકળતા તરાવ માં તેનું મર્ત્ય ડેહ મરેલ હતો આ અંગે ની જાણ થતાં લાઠી મામલદાર તથા લાઠી પોલીસ ઘટના સ્તરે પોહચી હતી લાઠી આપડા મિત્ર ની મદદ થી લાશ ને બહાર કાઢવામાં આવેલ છે