લાઠીનાં કૃષ્ણગઢ ગામની સીમમાં ફોરવ્હીલનો કાબુ ગુમાવતા પલ્ટી મારી જતા ચાલકનું મોત

અમરેલી,
લાઠીનાં કૃષ્ણગઢ ગામની સીમમાં મતીરાળા રોડ ઉપર એસ્ટીમ કારના ચાલકે સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવતા કાર ચાલકનું મોત થયું હતું.
આ અકસ્માતની પ્રાપ્ત વિગત અનુસાર લાઠી તાલુકાનાં કૃષ્ણગઢ ગામની સીમમાં મતીરાળા રોડ પર એસ્ટીમ કાર જીજે14ઇ 1788 પુર ઝડપે અને બે ફીકરાઇથી ચલાવતા ગોળાઇમાં સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવતા કાર પલ્ટી મારી જતા અમરેલી રણુજાધામમાં રહેતા કલ્પેશભાઇ ભાવેશભાઇનું મોત