લાઠીનાં દુધાળામાં યુવાનનું ઝેરી દવા પી જતાં સારવાર દરમિયાન મોત થયું

  • તાવની દવાને બદલે ઘઉમાં નાખવાના ટીકડા ખાઇ ગયો

અમરેલી, લાઠી તાલુકાના દુધાળા ગામે રહેતા ભરતભાઇ લખુભાઇ વિંછીયા ઉ.વ. 35 ને તાવ આવતો હોય. જેની દવા ચાલુ હોય તાવની દવા ઘરમાં પડેલ તેના બદલે ઘઉંમાં નાખવાના ઝેરી દવાના ટીકડા ખાઇ જતાં સારવાર માટે દવાખાને ખસેડવામાં આવતા સારવાર દરમ્યાન મોત નિપજયાનું ઉમેશભાઇ ઉર્ફે ઘુઘાભાઇ લખુભાઇ વિંછીયાએ લાઠી પોલીસ મથકમાં જાહેર કરેલ છે.