લાઠીનાં મેમદાની સીમમાં ઝેરી અસરથી યુવાનનું મોત

અમરેલી,

લાઠી તાલુકાના મેમદા ગામે સીમમા જીતેન્દ્ર ઉર્ફે મુનાભાઈ નાનુભાઈ વઢેળ ઉ.વ. 31 પોતાની વાડીએ રચકામા ઝેરી દવા છાંટવા માટે ઝેરી દવાની બોટલનું ઢાકણું મોઢેથી ખોલવા જતા ઝેરી દવા મોઢામા જતા ઝેરી અસર થતા મૃત્યું પામ્યાનું સંજયભાઈ શંભુભાઈ વઢેળે દામનગર પોલિસ મથકમાં જાહેર કરેલ