અમરેલી, લાઠી તાલુકાના અલી્ઉદેપુર ગામે આવેલ નદીમાં બ્રાહમણનો છ વર્ષનો બાળક ધૈર્ય ચિરાગભાઇ રાવળ નદીમાં પડી જતા તેમને બચાવવા લખુભાઇ કાળુભાઇ ભુતેૈયા ઉ.વ.70 નદીમાં ઝંપલાવતા તે પણ પાણીમાં ડુબી જતા છ વર્ષનો બાળક અને વૃધ્ધનું મૃત્યુ નિપજેલ હોવાનું લાઠી યાર્ડના ચેરમેન રાજુભાઇ ભુતેૈયાએ જણાવેલ આ બનાવ અંગે લાઠી પોલીસમાં કોઇ જાણ કરવામાં આવેલ નથી.