લાઠીના કરકોલીયા રોડ વચ્ચે પુરઝડપે બાઇક ચલાવી માતાને પછાડી જતા મોત

અમરેલી,
ગારીયાધાર વાવ પ્લોટ વિસ્તારમાં રહેતા કલ્પેશભાઇ જગદીશભાઇ જાદવ ઉ.વ.34 પોતાનું બાઇક જીજે 04 સીપી 1985 પુરઝડપે અને બેફીકરાઇથી ચલાવી લાઠી તાલુકાના કરકોલીયા રોડ વચ્ચે બાઇક પાછળ બેઠેલ પોતાના માતા નિર્મળાબેન જગદીશભાઇ જાદવને બાઇક પાછળથી પછાડી શરીરે નાની મોટી ઇજા પહોંચાડી મોત