લાઠીના છભાડીયામાં યુવાનનું ઝેરી દવા પી જતા મોત

અમરેલી,
લાઠી તાલુકાના છભાડીયા ગામે રહેતા બળદેવભાઈ નટુભાઈ રાઠોડ ઉ.વ.24 ની પત્નિ રીસામણે જતી રહેતા પોતાને લાગી આવતા ઝેરી દવા પી જતા સારવાર માટે દવાખાને ખસેડવામાં આવતા સારવાર દરમ્યાન મોત

બગસરામાં જુદા-જુદા ઝેરી દવા પી જવાના બે બનાવો

અમરેલી,બગસરામાં ઈરફાનભાઈ મહમદભાઈ કુરેશી ઉ.વ.36 કોઈ અગમ્ય કારણોસર ઝેરી દવા પી જતા દવાખાને ખસેડાતા સારવાર દરમ્યાન મોત જ્યારે બીજા બનાવમાં આશાબેન હકાભાઈ માથાસુરીયા ઉ.વ. 20 કોઈ અગમ્ય કારણોસર ઝેરી દવા પી જતા દવાખાને ખસેડવામાં આવતા સારવાર દરમ્યાન મોત