લાઠીના ટોડામાં રહેણાંક મકાનમાંથી 45 બોટલ ઇંગ્લિશ દારૂ ઝડપાઇ ગયો

અમરેલી,લાઠી તાલુકાના ટોડા ગામે વીજય ઉર્ફે લાલો કાથળભાઇ બંધીયાના મકાનમાંથી જુદી જુદી બ્રાંડની 45 બોટલ ઇગ્લિશ દારૂ હે.કોન્સ.મનીષભાઇ જાનીએ રૂા.20,460 નો મુદામાલ કબ્જે કરેલ રેઇડ દરમિયાન આરોપી હાજર મળી આવ્યો ન હતો.