લાઠીના રામપરમાં રહેણાંક મકાનમાં તસ્કરો ત્રાટકયા

અમરેલી,
લાઠી તાલુકાના રામપર ગામે રહેતા કૈલાસબેન પ્રવિણભાઈ રાવલ ઉ.વ.65 ના રહેણાંક મકાનના ડેલા તથા રૂમનું તાળુ તોડી તા.13/2 ના રાત્રિના કોઈ તસ્કરોએ પ્રવેશ કરી પતરાની પેટીમાં રાખેલ સોના-ચાંદીના દાગીના રૂ/-7000 તેમજ રોકડ રૂ/-10,000 મળી કુલ રૂ/-17,000 ની માલમતા ચોરી ગયાની લાઠી પોલિસ મથકમાં ફરિયાદ