લાઠીના હરસુરપુર દેવળીયાની ગાગડીયો નદીમાંથી અજાણ્યા યુવાનની લાશ મળી

અમરેલી, લાઠી તાલુકાના હરસુરપુર દેવળીયા જુના ગાગડીયો નદીમાં તા.10/8 ના બપોરના સમયે નદીના પાણીમાં આલ્કાભાઇ ભરવાડની વાડી સામે કોઇ અજાણ્યો પુરૂષ આશરે 25 થી 30 વર્ષનો અકસ્માતે નદીના પાણીમાં ડુબી જવાથી મોત