લાઠીમાં અડધા કલાકમાં એક ઇંચ ધોધમાર વરસાદ

 

લાઠી,
લાઠી શહેર ની અંદર આજ બપોરે બાદ જોરદાર વરસાદ પડયો હતો ભાદરવા મહિનાના પહેલા જ દિવસે લાઠીમાં વરસાદ ની જોરદાર એન્ટ્રી થતા ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી હતી કલાકની 30 મિનિટના માં એક ઇંચ વરસાદ થયો હતો.