અમરેલી લાઠીમાં વિજળી પડતા બળદનું મોત June 26, 2020 Facebook WhatsApp Twitter Pinterest Linkedin અમરેલી,અમરેલી જિલ્લાના લાઠી તાલુકાના વીરપુરમાં ધીરુભાઈ ભગવાનભાઈ દેથળીયાના બળદ ઉપર વીજળી પડતા બળદનું મૃત્યુ નિપજ્યું હતું.