લાઠી નજીક જાનબાઇની દેરડી ગામે સગીરાનું અપહરણ કરી વાડીએ લઇ જઇ બળાત્કાર ગુજાર્યો

અમરેલી,
લાઠી તાલુકાના જાનબાઇની દેરડી ગામે તેજ ગામના નિલમ કાળુભાઇ ચોૈહાણ સગીરા અભ્યાસ કરવા જતી હોય તે દરમિયાન પીછો કરી છેડતી કરી તેમના ભાઇઓને મારી નાખવાની ધમકી આપી તેની સાથે ફોન પર વાત કરવાની ફરજ પાડી લલચાવી ફોસલાવી વાલીપણામાંથી ભગાડી અપહરણ કરી બળજબરી પુર્વક બાઇક ઉપર બેસાડી દિલીપભાઇ નિમાવતની વાડીએ લઇ જઇ ઇચ્છા વિરુધ્ધ બળાત્કાર ગુજારી ગાલ ઉપર નખ વડે ઉજરડા કરી ઢીકાપાટુનો માર મારી નાસી ગયાની લાઠી પોલીસમાં ફરિયાદ