લાઠી પોસ્ટેના અપહરણ તથા પોકસાના ગુન્હામાં ત્રણ માસથી નાસતા ફરતા આરોપીને ઝડપી લીધો

અમરેલી,
નાયબ પોલીસ અધિક્ષક, અમરેલી વિભાગ, શ્રી જે.પી.ભંડેરીની સુચના અને માર્ગદર્શન મુજબ. અન્વયે લાઠી પોલીસ સ્ટેશનના પો.સબ.ઈન્સ પી.એ.જાડેજાની સુચન મુજબ લાકી પો. સટે. એ પાર્ટ ગૂ.ર-નં. 111930 34220210/22 ઇ.પી.કો. કલમ 363,396 પોકસો એકટ કલમ 18 મુજબ અપહરણ તથા પોકસો ગુનો કરી ભોગ બનનારને લઇને નાચી જનાર આરોપી જય રાજુભાઇ મકવાણા ઉ.વ. ર4 ધંધો મજુરી રહે, લાઠી, લુવારીયા દરવાજા તા.લાઠી જી. અમરેલીને લાઠી ટાઉન બસ સ્ટોપ પાસેથી પકડી પાડી પકડાયેલ આરોપી સામે યોરણસર કાર્યવાહી થવા સાર આરોપી તથા ભોગબનનારને લાઠી પોસ્ટે સોપી આપેલ છે.