લાઠી રોડ ઉપર આવેલ શ્યામ મોલમાં તસ્કરો ત્રાટક્યા

અમરેલી,

અમરેલી લાઠી રોડ ઉપર આવેલ શ્યામ મોલની બંધ દુકાનમાં તા.3-8 ના મોડી રાત્રીના કોઈ તસ્કરોએ દુકાનનાં વચ્ચે ઉપરના ભાગે ટર્બોફેન ખોલી અંદર પ્રવેશ કરી દુકાનનાં ટેબલના ખાનામાં રાખેલ રોકડ રૂ.12,000 ની ચોરી કરી લઈ ગયાની રજનીકાંત બાબુભાઈ દેસાઈ એ અમરેલી સીટી પોલીસ મથકમાં ફરીયાદ .