લીંબડીયા,જામ, સાત હનુમાન મંદિરે ગુરૂપૂર્ણિમાની ભવ્ય ઉજવણી કરાશે

બાબરા,
બાબરા નજીક આવેલા ગઢડા તાલુકાના લિબડીયા ગામે આવેલ સુપ્રસિધ્ધ સાત હનુમાન મંદિર ખાતે ચાલુ વર્ષ ગુરૂપૂર્ણિમા ની ઉજવણી કરવામાં આવશે છેલ્લા બે વર્ષથી કોરોના મહામારી ના કારણે નિયમો મુજબ બંધ રાખવામાં આવી હતી ચાલુ વર્ષ ગુરૂપૂર્ણિમા ની ઉજવણી ભવ્ય ઉજવણી કરવામાં આવશે