લીલીયાના ગોઢાવદરમાં એસીડ પી જતા યુવાનનું મોત

અમરેલી,
લીલીયા તાલુકાના ગોઢાવદર ગામે રહેતા નીરજભાઈ મુકેશભાઈ ડાભી ઉ.વ. 20 ભુલથી એસીડ પી જતા પ્રથમ અમરેલી સિવિલ હોસ્પિટલમાં અને બાદ ગુણાંતિત હોસ્પિટલમાં સારવાર દરમ્યાન મૃત્યું પામ્યાનું પિતા મુકેશભાઈ જેઠાભાઈ ડાભીએ લીલીયા પોલિસ મથકમાં જાહેર કરેલ