ગોઢાવદર,
લીલીયાના ગોઢાવદરમાં ખેડૂત અશોકભાઈ મધુભાઈ ગજેરા રાત્રીના પોતાના ખેતરે આશરે ગામથી થોડે દુર 12:03 મિનિટ ના સમયે રવિ પાક ઘઉં માં પાણી વાળી રહ્યા હતા તેમાં ત્રણ અજાણ્યા શખ્સો એ મોઢે કાળું કપડું બાંધીને આવીને અશોકભાઈ ગજેરા ઉપર હુમલો કરી મૂઢ માર માર મારી અને રૂપિયા 1700 રોકડ રકમ અને પોતાનો વિવો કંપની નું મોબાઈલ રૂપિયા 7000 હજાર ની કિમતનું લઇ ને નાસી ગયા છે. અશોકભાઈ ગજેરા એ ભાગીને પોતાનો જીવ બચાવી ને ઘરે જાણ કરી ગામમાં રાત્રી ના સમયે ખેડૂત વાહુ કે પાણી વાળવા જવા માટે ડર નો માહોલ છવાયો છે અને લીલીયા પોલીસમાં ફરિયાદ