લીલીયાના ભેંસવડીમાં અધુરા મહિને જન્મેલા બાળકનું મોત

અમરેલી, લીલીયા તાલુકાના ભેંસવડી ગામે રહેતા રાજુભાઇ ફુલશીંગભાઇ સોલંકી મુળ એમપી હાલ ભરતભાઇ મગનભાઇ બુટાણીની વાડીએ તેમના પત્નીને અધુરા મહીને દિકરાનો જન્મ થયેલ તેમને પ્રથમ લીલીયા અને બાદ અમરેલી સારવાર માટે ખસેડવામાં આવેલ વધુ સારવાર માટે રાજકોટ સીવીલ હોસ્પિટલમાં લઇ જતા ફરજ પરના તબીબે મૃત જાહેર