લીલીયાના સલડીમાં સગીરાનું ગળાફાંસો ખાઇ જતા મોત

અમરેલી,
લીલીયા તાલુકાના સલડી ગામે રહેતી શ્રધ્ધાબેન જીતુભાઇ સોલંકી ઉ.વ.17 ની સગાઇ પાંચેક માસ પહેલા લાઠી ગામે થયેલજે તેમને ગમતી ન હોય જે વાત મનમાં લાગી આવતા પોતાનીમેળે મોટાભાઇ અરવિંદ ભાઇના મકાને લાકડાના થેલ સાથે દોરી બાંધી ગળાફાંસો ખાઇ જતા લીલીયા સીવીલ હોસ્પિટલમાં સારવારમાં લાવતા ફરજ પરના તબીબે મૃત