અમરેલી,
લીલીયા ખાતે રજત જયંતી મહોત્સવવમમાં રાજયના મુખ્યમમંત્રી શ્રી ભુપેન્દ્રભાઇ પટેલ, પુર્વ નાયબ મુખ્યમંત્રી શ્રી નીતીનભાઇ પટેલ, કેન્દ્રીય મંત્રી શ્રી પરસોતમભાઇ રૂપાલા,સાંસદ શ્રી નરણભાઇ કાછડીયા, શિક્ષણ મંત્રી પ્રફુલભાઇ પાનસુરીયા, ઉપદંડક કોૈશીકભાઇ વેકરીયા, ધારાસભ્ય મહેશભાઇ કસવાલા, જેવી કાકડીયા, જનકભાઇ તળાવીયા, હિરાભાઇ સોલંકી, સુરતના ધારાસભ્ય કાંતીભાઇ બલર, હળવદના ધારાસભ્ય પ્રકાશભાઇ વરમોરા, મોરબીના ધારાસભ્ય ક્રાંતીલાલ અમૃતીયા, ધોરાજી ઉપલેટાના ધારાસભ્ય મહેન્દ્રભાઇ પાડલીયા, ્પુર્વ ધારાસભ્ય વિરજીભાઇ ઠુંમર, માણાવદરના ધારાસભ્ય અરવિંદભાઇ લાડાણી, માજી ધારાસભ્ય શ્રી પ્રતાપભાઇ દુધાત તેમજ સમાજ શ્રેષ્ઠીઓ શ્રી બાપભાઇ પટેલ, શ્રી આરપી પટેલ, નરેશભાઇ પટેલ ખોડલધામ, વાલજીભાઇ ફળદુ, અરવિંદભાઇ પટેલ, જસવંતભાઇ પટેલ, જગદીશભાઇ કોટડીયા, સવજીભાઇ ધોળકીયા, ગોવિંદભાઇ ધોળકીયા, વસંતભાઇ ગજેરા, લવજીભાઇ ડાલીયા, બીએસ ઘોડાસરા, મગનભાઇ વામજા, જેરામભાઇ વાસજાળીયા, મોૈલેશભાઇ ઉકાણી, જયેશભાઇ પટેલ સીદસર, દિલીપભાઇ નેતાજી ઉંજા, ચીમનભાઇ સાકરીયા, ડો.જયદીપભાઇ કણસાગરા, ગટોરભાઇ હરીપરા, તુલસીભાઇ વસાણીયા, પ્રહલાદભાઇ કામેશ્ર્વર, કાંતીભાઇ પટેલ, દિપકભાઇ પટેલ, કોૈશીકભાઇ રાબડીયા, દિનેશભાઇ પટેલ, રુષીકેશ પટેલ, પરેશભાઇ ધાનાણી, સંજયભાઇ કોરડીયા, દુર્લભજીભાઇ દેફડીયા, કિશોરભાઇ કાનાણી, અશ્ર્વિનભાઇ સાવલીયા, ઠાકરશીભાઇ મેતલીયા, મનસુખભાઇ વામજા, ગોવિંદભાઇ વરમોરા, હરેશભાઇ પરવાડીયા, મનસુખભાઇ પાણ, વજુભાઇ બચુભાઇ ગોલ, વિનુભાઇ ધામત, આણંદભાઇ વીરમગામા, ડાયાભાઇ શેખલીયા, છગનભાઇ જોડાસણા, હિતેષભાઇવામજા સહિત ઉપસ્થિત રહેશે.તેમ રજત જયંતી મહોત્સવ સંકલન સમીતીવતી મનસુખભાઇ ગાંગડીયા, નરેશભાઇ દસલાણીયા, પ્રાગજીભાઇ કાલેરીયા, કરશનભાઇ સવજીભાઇ કોટડીયા, જગદીશભાઇ જયરામભાઇ વીરમગામા, ગોરધનભાઇ કરમશીભાઇ સુરાણી, ભરતભાઇ બચુભાઇ શેખલીયા દ્વારા જણાવાયું છે.સંસ્થાન વિકાસકાર્યો અને અમરેલી વિસ્તાર 52 ગામના સમાજ ઉત્કર્ષના વિવિધ કાર્યો પણ કરવામાં આવશે તેમ આયોજકોએ જણાવ્યું .