અમરેલી,
લીલીયામાં બેચર સારાભાઈ પરમાર ઉ.વ.25 રહે.કુતાણા છરી સાથે,વિકુ ઉર્ફે કોલીયો કમાભાઈ વાઘેલા ઉ.વ.42 રહે.લીલીયાવાળાને લોખંડના પાઈપ સાથે તેમજ ખાંભા જીન વાડીમાં ધર્મેન્દ્રસિંહ રણજીતસિંહ ગોહિલ ઉ.વ.43 ને દેશી તમચા સાથે જાહેર નામાનો ભંગ કરતા પોલિસ ે કાર્યવાહી હાથ ધરી