લીલીયા પોલીસ દ્વારા ફુટ પેટ્રોલીંગ યોજાયું

  • દિવાળી તહેવારોને અનુલક્ષીને ફુટ પેટ્રોલીંગ કરાયું

લીલીયા,
લીલીયાજિલ્લા પોલીસ વડા શ્રી નિર્લિપ્ત રાયની સુચના મુજબ દિવાળી પર્વના ધ્યાને લઇ લીલીયાના બાહોશ પી.એસ.આઇ. પી.બી. ચાવડાના માર્ગદર્શન અને આગેવાની નીચે લીલીયા પોલીસ દ્વારા લીલીયાની મુખ્ય બજારો તેમજ વિવિધ વિસ્તારોમાં ફુટ પેટ્રોલીંગ યોજવામાં આવી રહયુ છે. જેથી લીલીયામાં સુલેહ શાંતિ અને કાયદો વ્યવસ્થા સુંદર રીતે જળવાઇ રહયા છે.