લુણકી ગામથી બાબરા વચ્ચે કાર સાથે ટ્રક અથડાતા યુવાનનું મોત

અમરેલી, બાબરા તાલુકાના લુણકીથી બાબરા વચ્ચે ટ્રક નં.જીજે 14 ઝેડ 6613 ના ચાલકે પુરઝડપે અને બેફીકરાઇથી ટ્રક ચલાવી દ્વારકેશ ભારથી હસમુખભારથી ગોૈસ્વામી ઉ.વ.20 રહે ઇંગોરળા વાળાની અલ્ટો કાર જીજે 05 સીઇ 5747સાથે ભટકાવી દ્વારકેશ ભારથીનું મોત