લુણસાપુર ગામે યુવાનનું ગળાફાંસો ખાઇ લેતા મોત

  • ગળાફાંસો ખાઇલેતા મોત નિપજ્યાનું પોલીસમાં જાહેર કરાયું

અમરેલી,
જાફરાબાદ તાલુકાના લુંણસાપુર ગામે રહેતા વિનોદકુમારસિંહ રઘુવંશસિંહ ઉ.વ. 34 એ પોતે પોતાની મેળે રૂમની બીમ્બ સાથે લુંઘી બાંધી ગળા ફાસો ખાઇ લેતા મોત નિપજયાનું ઘનશ્યામ તનવરે જાફરાબાદ પોલીસ મથકમાં જાહેર કરેલ છે.