- સુપ્રીમ કોર્ટે મહત્વપૂર્ણ આદૃેશ આપતા જણાવ્યું
- પઝેશનમાં ૩૬ મહિનાથી વધુનો વિલંબ થશે તો પઝેશન સુધી કમ્પાઉન્ડ ઇન્ટરેસ્ટના હિસાબથી પેનલ્ટી આપવી પડશે
જસ્ટિસ ડી.વાય. ચંદ્રચૂડ અને કે.એમ. જોસેફની એક બેન્ચે DLF Southern Homes Pvt Ltd અને Annabel Builders & Developers Pvt Ltd ને દર વર્ષે બાયર્સને લટની િંકમત પર ૬ ટકા વ્યાજ આપવા માટે કહૃાું છે. આ બંને બિલ્ડર્સ બેંગલુરુમાં લેટ બનાવી રહૃાા છે. બેન્ચે કહૃાું કે જે બાયર્સના લેટના પઝેશન આપવામાં બેથી ચાર વર્ષનો વિલંબ થઈ ચૂક્યો છે બિલ્ડર્સ તેમને વ્યાજ આપશે. Southern Homes Pvt Ltd અને BEGUR OMR Homes Pvt Ltdના નામથી ઓળખવામાં આવે છે.
સુપ્રીમ કોર્ટે એનસીડીઆરસીના ૨ જુલાઈ, ૨૦૧૯ના એ આદૃેશને પણ રદ કરી દીધો જેમાં ૩૩૯ લેટ ખરીદનારાઓની ફરિયાદ ફગાવી દૃેતાં કહૃાું હતું કે વિલંબ કે વાયદાના અનુરૂપ સુવિધાઓ ન મળવાની સ્થિતિમાં લેટ ખરીદ સમજૂતીમાં નિર્ધારિત કરવામાં આવેલી રકમથી વધુ વળતરના હકદાર નથી.
સુપ્રીમ કોર્ટની બેન્ચે કહૃાું કે, લેટ ડિલીવરીમાં વિલંબ થતાં ૫ રૂપિયા પ્રતિ સ્ક્વેર ફુટના હિસાબથી બિલ્ડર પહેલાની જેમ પેનલ્ટી આપશે. તેની સાથે જ બિલ્ડર્સને હવે લેટની િંકમત પર વર્ષે ૬ ટકા વ્યાજ પણ હોમ બાયર્સને ચૂકવવું પડશે. બેન્ચે કહૃાું કે, શરૂઆતમાં બિલ્ડર્સને વાર્ષિક ૬ ટકા વ્યાજ આપવું પડશે. પરંતુ લેટ પઝેશનમાં ૩૬ મહિનાથી વધુનો વિલંબ થશે તો પઝેશન સુધી કમ્પાઉન્ડ ઇન્ટરેસ્ટના હિસાબથી પેનલ્ટી આપવી પડશે.