લોઠપુરથી ચાર નાળા તરફ આઈસર ટ્રકે બાઈકને હડફેટે ચડાવતા યુવાનનું મોત

અમરેલી, જાફરાબાદ તાલુકાના લોર ગામના અજયભાઈ બાબુભાઈ ધરણીયા પોતાનું બાઈક જી.જે.14 આર 9522 લઈને વાંઢથી રાજુલા તરફ જતા હોય. ત્યારે લોઠપુર ગામથી ચાર નાળા તરફ વળાંકમા આઈસર ટ્રક જી.જે.07 વાય.ઝેડ. ના ચાલક ગોકુળ અરજણભાઈ સીંધવે પુર ઝડપે અને બે ફીકરાઈથી ચલાવી બાઈકને હડફેટે લઈ માથામા ગંભીર ઈજાઓ કરી મોત