વંડાની સીમમાં વણમાં સુવડાવેલી 2 વર્ષની બાળકી ઉપર રોટેવેટર ફરી વળ્યું

અમરેલી,સાવરકુંડલાના વંડાની સીમમાં વણમાં સુવડાવેલી 2 વર્ષની બાળકી ઉપર રોટેવેટર ફરી વળ્યું હોવાને કારણે તેણીનું કમકમાટીભર્યુ મોત નિપજયું હતુ હૈયુ હચમચાવી ઘટના ની વિગતો એવી છે કે, મજુરીકામ કરી રહેલ માં એ દિકરીને કપાસમાં સુવડાવી હતી અને ઉપર રોટાવેટર ચાલ્ંયુ ગયું હતું આ બનાવ અંગે રાત સુધી શ્રમીક પરિવારે પોલીસ ફરિયાદ કરી હતી.