વંડા નજીક પાટીયા પાસે બાઇક સાથે રીક્ષા અથડાતા પ્રૌઢનું મોત નિપજ્યું

અમરેલી,
સાવરકુંડલા તાલુકાનાં વંડાનાં સેંજળ ગામે રહેતા અશોકભાઇ ભારમલભાઇ વાઘેલા ઉ.વ.45 તેમના પત્નીને બેસાડીને બાઇક ઉપર જતા હતા ત્યારે પાટીયા પાસે છકડો રીક્ષા જીજે14ડબલ્યુ 5148 પુર ઝડપે અને બે ફીકરાઇથી ચલાવી અચાનક રોડ વચ્ચે ઉભી રાખી બાઇક સાથે થટકાવતા માથામાં ગંભીર ઇજા કરી મોત