વંદૃે ભારત મિશન હેઠફ્ર ૬.૫૦ લાખ કરતાં પણ વધુ ભારતીયો વતન પરત ફર્યાં

કોરોના વાઈરસ વચ્ચે વિદૃેશોમાં ફસાયેલા ૬.૫૦ લાખ કરતાં પણ વધારો ભારતીયોને સ્વદૃેશ ફરત લાવવામાં આવ્યાં છે. આ અંગેની જાણકારી નાગરિક ઉડ્ડયન પ્રધાન હરદિૃપિંસહ પુરીએ આપી છે. કેેન્દ્રિય પ્રધાન હરદિૃપિંસહ પુરીએ ટ્વિટરના માધ્યમથી લોકોને આશ્ર્વાસન આપ્યું છે કે, સરકાર વિદૃેશોમાં ફસાયેલા લોકોને પરત લાવવા માટે તમામ પ્રયાસો કરી રહી છે. આ સાથે જ લગભદૃ ૮૦,૦૦૦ વિદૃેશીઓને પણ તેમના દૃેશમાં મોકલવામાં આવ્યાં છે.
તેમણે વધુમાં કહૃાું કે, ‘સરકાર વિદૃેશોમાં ફસાયેલા લોકોને પરત લાવવા અને વિદૃેશીઓને તેમના દૃેશ મોકલવા તમામ સંભવ પ્રયાસ કરી રહી છે. અમે અત્યાર સુધીમાં ૬.૫૦ લાખ કરતાં પણ વધારે ભારતીયોને ભારત લાવી ચુક્યા છીએ, તો બીજી બાજુ ૮૦ હાજર કરતાં પણ વધારે વિદૃેશીઓને તેમના દૃેશમાં મોકલવામાં આવ્યાં છે.
વંદૃે ભારત મિશન આમાં મહત્વની ભૂમિકા ભજવી છે.તમને જણાવી દૃઈએ કે, કોરોના વાઈરસના સંક્રમણને રોકવા માટે લાગેલા લોકડાઉનમાં દૃેશના અનેક લોકો વિદૃેશમાં ફસાયા હતાં. આ લોકને સ્વદૃેશ પરત લાવવા માટે સાત મેના રોજ વંદૃે ભારત મિશન શરૂ કરવામાં આવ્યું હતું.