વડિયાનાં અપહરણ અને પોક્સોનાં ગુન્હામાં નાસતો ફરતો આરોપી ઝડપાયો

  • ભોગબનનાર સાથે ઝડપી લેતી અમરેલી પેરોલ ર્ફ્લો સ્ક્વોર્ડ

અમરેલી,
પેરોલ ફર્લો સ્ક્વોર્ડ અમરેલીના એ.એસ.આઇ બળરામભાઇ પરમાર તથા હેડ કોન્સ. જયપાલસિંહ ઝાલા તથા હેડ કોન્સ. અજયભાઇ સોલંકી તથા હેડ કોન્સ. જયદીપસિંહ ચુડાસમા તથા પો.કોન્સ. રાઘવેન્દ્રનકુમાર ધાધલ તથા પો.કોન્સઇ. જીજ્ઞેશભાઇ પોપટાણી તથા પો.કોન્સ. જનકભાઇ કુવાડીયા નાઓની ટીમ દ્વારા વડીયા પો.સ્ટે. એ-પાર્ટ ગુ.ર.નં.112/2020 IPC ક.363,366,323 પોકસો એકટ ક.18 વિ. મુજબના ગુન્હામાં નાસતા ફરતા આરોપી વિનોદ ઉર્ફે વીનુ મનસુખભાઇ પરમાર ઉ.વ.26 ધંધો-કડીયાકામ રહે.રામપરને ભોગબનનાર દક્ષા ડો/ઓ મગનભાઇ દુદાભાઇ રાખસીયા ઉ.વ.17 ધંધો-ઘરકામ રહે.રામપર (તોરી) તા.વડીયા જી.અમરેલી હાલ-રાણાવાવ જી.પોરબંદર વાળી સાથે તા.24/08/2020 ના રોજ પકડી પાડી આગળની ઘટતી કાર્યવાહી કરવા અમરેલી સીટી પોલીસ સ્ટેશનને સોંપાયેલ છે.