વડિયાનાં અપહરણ તથા પોકસોના ગુન્હામાં નાસતાં ફરતાં આરોપીને ભોગ બનનાર સાથે ઝડપી લીધા

  • આરોપીઓને શોધી કાઢતી પેરોલ ફર્લો સ્ક્વોર્ડ અમરેલી

અમરેલી,પેરોલ ફર્લો સ્ક્વોર્ડ અમરેલીના ઇ.ચા પો.સબ.ઇન્સ. શ્રી આર.કે.કરમટા તથા પો.સબ ઇન્સ.શ્રી ડી.એ.તુવરના માર્ગદર્શન મુજબ પેરોલ ફર્લો સ્ક્વોર્ડ અમરેલી એ.એસ.આઇ બળરામભાઇ પરમાર તથા હેડ કોન્સ. જયપાલસિંહ ઝાલા તથા હેડ કોન્સ. શ્યામકુમાર બગડા તથા હેડ કોન્સ. અજયભાઇ સોલંકી તથા હેડ કોન્સ. જયદીપસિંહ ચુડાસમા તથા પો.કોન્સ. જીજ્ઞેશભાઇ પોપટાણી તથા પો.કોન્સ. જનકભાઇ કુવાડીયા તથા ભાવિનગીરી ગૌસ્વામી નાઓની ટીમ દ્વારા ચોક્કસ બાતમી આધારે વડીયા પો.સ્ટે. ભાગ-છ 00725/2020 કલમ. 363, 366 તથા પોકસો 18 વિ. મુજબના ગુન્હાના કામે અટક કરવાના બાકી આરોપી વિશાલભાઇ મનસુખભાઇ પરમાર ઉ.વ.20 ધંધો- મજુરી રહે.મૂળગામ-સાજીયાદવર તા.જી.અમરેલી હાલ રહે- અમરેલી આંબેડકરનગર લીલીયા બાયપાસ ચોકડી તા.જી.અમરેલી વાળો તા.13/12/2020 ના રોજ મળી આવતા આગળની ઘટતી કાર્યવાહી કરવા વડીયા પોલીસ ને સોંપવા તજવીજ કરેલ ભોગબનનાર સાથે દેવભૂમી દ્રારકા જીલ્લાના જામ-ખંભાળીયા ગામેથી શોધી કાઢેલ છે.