વડિયાનાં કોલડામાં યુવાનનું ઝેરી દવા પી જતાં મોત નિજયાનું જાહેર કરાયું

અમરેલી,
વડિયા તાબાના કોલડા ગામે રહેતા નારણભાઇ મેઘજીભાઇ સોંદરવા ઉ.વ. 35 અનુજાતિ કોઇ
અગમ્ય કારણોસર પોતે પોતાની મેળે ઝેરી દવા પી જતાં મોત નિપજયાનું દેસાભાઇ સોંદરવાએ વડિયા પોલીસ
મથકમાં જાહેર કરેલ છે.