- બે ફીકરાઇથી ચલાવી કાબુ ગુમાવતા મોત નિપજયાનું જાહેર
અમરેલી, વડિયા તાબાના ખજુરી ગામે મનસુખભાઇ ગોરધનભાઇ લીબાસીયા ઉ.વ. 66 બાઇક જી.જે. 14 એ.આર. 1853 પુરઝડપે અને બેફીકરાઇથી ચલાવતા સ્ટેેરીંગનો કાબુ ગુમાવતા મકાનની દિવાલ સાથે અથડાતા માથામાં ગંભીર ઇજા થતા મોત નિપજયાનું મગનભાઇ મનસુખભાઇ લીબાસીયાએ વડિયા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.