વડિયાના ખજુરી પીપળીયા ગામે પતિએ પત્નિ અને તેના ભાઈ ઉપર હુમલો કર્યો

અમરેલી,

વડિયાના ખજુરી પીપળીયા ગામે પ્રભાબેન માધાભાઈ પરમાર ઉ.વ. 39 ઘરે હોય ત્યારે પતિએ પોતાના ઘરનું ફ્રીજ બંધ હોય . જેથી ગાળો બોલતા ગાળો બોલવાની ના પાડતા પતિ માધવ મુળજીભાઈ પરમારે લાકડી અને દોરડા વડે તેમજ ઢીકાપાટું વડે શરીરે માર મારેલ તે દરમ્યાન પ્રભાબેનના ભાઈ રમેશભાઈ આવી જતા માધવે ફળીયામાંથી પથ્થર લઈ રમેશભાઈને પગમા મુંઢ ઈજા કરી પ્રભાબેનને અવાર નવાર ત્રાસ આપી મારી નાખવાની ધમકી આપ્યાની વડિયા પોલિસ મથકમાં ફરિયાદ