વડિયાના જંગરમાં વૃધ્ધાનું સળગી જતા મોત

  • ડિઝલ છાંટી સળગી જતા મોત નીપજ્યાનું પોલીસમાં જાહેર કરાયુ

અમરેલી,
વડિયાના જંગર ગામે રહેતી લાભુબેન લાલજીભાઇ ઢોલરીયા ઉ.વ.86 ઘણાં સમયથી સુનમુન રહેતી હોય. માનસીક રીતે અસ્થિર જેવા રહેતા પોતે શરિર ઉપત ડિઝલ છાંટી સળગી જતા મોત નીપજ્યાનું વિઠ્ઠલભાઇ ઢોલરીયાએ વડિયા પોલીસ મથકમાં જાહેર કરેલ છે.