વડિયાના તોરીમાં યુવાન ઉપર હુમલો

અમરેલી,
વડિયાના તોરી ગામે રહેતા લાલજીભાઈ રાજુભાઈ ચૌહાણ ઉ.વ. 30 પોતાના ગામમાં કચરો ઉપાડવા માટે આવેલ રીક્ષામાં યોગેશ પાનસુરીયાને ડ્રાઈવર તરીકે રાખવાનું જણાવતા યોગેશે ગાળો બોલી જ્ઞાતિપ્રત્યે હડધુત કરી લાકડી વડે પગમાં તેમજ ડાબા હાથે મારમારી ફેકચર કરી પત્નિએ યોગેશને ફોન કરતા ધમકી આપ્યાની વડિયા પોલિસ મથકમાં ફરિયાદ .