વડિયાના લાખાપાદરની સીમમા બે સ્થળે ચોરી

અમરેલી,

વડિયાના લાખાપાદર ગામની સીમમા કિશોરભાઈ મગનભાઈ ગજેરાની વાડીમાંથી તા. 17 થી 18-8 દરમ્યાન ઈલેકટ્રીક મોટરનો કેબલ વાયર 370 ફુટ રૂ/-7400 ની કિંમતનો તેમજ બાજુની વાડીમા રમેશભાઈ પોપટભાઈ ગજેરા ની વાડીમાંથી તા. 20-8 થી 21-8 દરમ્યાન ડ્રીપ ઈરીગેશન પાઈપ 1800 ફુટ રૂ/-45000 ની કિંમતની કોઈ ચોરી કરી ગયાની વડીયા પોલિસ મથકમાં ફરિયાદ.