વડિયામાં એસટી બસની બ્રેક ફેઈલ:મોટી જાનહાની અટકી

વડિયા શહેરમાં રોડની વચ્ચોવચ્ચ એસટી બસની બ્રેક ફેઈલ થઇ ગઇ

વડીયા,રાજકોટ વડિયા જુનાગઢ રૂટની એસટી બસની બ્રેક વડીયા શહેરમાં ફેઈલ થઇ જતા અને બસ શહેરમાં ચાલતી હોવાને કારણે મોટી જાનહાની અટકી ગઇ હતી બસના ડ્રાઇવરની સમય સુચકતાને કારણે મોટી દુર્ઘટના ટળી હતી જેતપુર ડેપોની બસ હોવાથી ત્યાંથી સ્ટાફને બોલાવામાં આવેલ છે.