વડિયામાં પતિએ પત્નીની હત્યા કરી નાખી લાશને સળગાવવા જતા પોતે પણ દાઝયો

અનાજ લેવા પ્રશ્ર્ને પતિ પત્નીનો અણબનાવ પરાકાષ્ઠાએ પહોંચ્યો : પુત્રએ માતાની હત્યા બદલ ફરિયાદ નોંધાવી

અમરેલી,વડીયા શહેરમાં હેવાન બન્ોલા પતિએ પોતાની જ વૃદ્ધ પત્નીની નિર્મમ હત્યા નિપજાવ્યા બાદૃ લાશન્ો પણ પ્ોટ્રોલ છાંટીન્ો પોતાના જ ઘરમાં સળગાવતા પોત્ો પણ દાઝી ગયો હતો. મહિલાનું મોત થયું હતું જ્યારે ત્ોના પતિન્ો સારવાર માટે ખસ્ોડવામાં આવ્યો છે.આ ઘટના અંગ્ો વડીયામાં ચારણીયા રોડ પર રહેતા અન્ો પશુપાલનનો વ્યવસાય કરતા બાવભાઈ બિજલભાઈ વાઘેલા (ઉ.વ.રર)એ પોતાના પિતા સામે જ નોંધાવેલી ફરિયાદ મુજબ ત્ોમના માતા સાકરબ્ોન (ઉ.વ.6પ) ત્ોના પતિ સાથે રહેતા નહોતા અન્ો પુત્ર સાથે રહેતા હતા જ્યારે ત્ોનો પતિ અલગ રહેતો હતો અન્ો બન્ને પતિ-પત્ની વચ્ચે લાંબા સમયથી અણબનાવ હતો. દરમિયાન તા. ર7ના રોજ બપોરે 3 વાગ્યાના અરસામાં સાકરબ્ોન નજીકમાં જ મફતપરા વિસ્તારમાં રહેતા ત્ોના પતિ બિજલ ભગુભાઈ વાઘેલાન્ો ત્યાં અનાજ લેવા માટે ગયાં હતાં ત્યારં ફરીથી બન્ને વચ્ચે ઝઘડો થયો હતો અન્ો બિજલે ઉશ્કેરાઈ જઈન્ો પોતાની પત્ની સાકરબ્ોનન્ો માથામાં ડાબા કાન પાસ્ો લોખંડની કોશનો ઘા મારતા ત્ોનું મૃત્યુ થયું હતું. ખુંખાર બન્ોલા આરોપીએ આટલેથી જ ન અટકતા લાશન્ો પ્ોટ્રોલ છાંટીન્ો સળગાવી હતી અન્ો પ્ાૂરાવાનો નાશ કરવાનો પ્રયાસ કર્યો હતો. આ રીત્ો લાશ સળગાવવા જતા પોત્ો પણ દાઝી ગયો હતો જેથી ત્ોન્ો સારવાર માટે હોસ્પિટલમાં ખસ્ોડવામાં આવ્યો છે.આ અંગ્ો વડીયાના પીએસઆઈ સાંબડનો સંપર્ક સાધતા ત્ોમણે જણાવ્યું કે, આ ઘટનામાં આરોપી હાથ વેંતમાં જ છે અન્ો ઘટના સ્થળેથી હત્યા માટે વપરાયેલું હથિયાર ત્ોમજ અન્ય સાધનો પણ બરામદ કરી લેવામાં આવ્યાં છે. હાલમાં આરોપી સારવારમાં છે અન્ો સારવાર પ્ાૂરી થતા જ ત્ોની ધરપકડ કરાવામાં આવશે.