વડિયામાં વરસાદથી મકાન ધરાશાયી

વડીયા સદગુરુ વિસ્તારમાં દેવી પુજકના મકાનની છાપરી વરસાદના કારણે પડી જતાં સરપંચ શ્રી છગનલાલ ઢોલરીયા અને તે વિસ્તારના આગેવાન શ્રી બાદશાહભાઇએ મુલાકાત લીધી અને ટીડીઓ કુકાવાવને જાણકરી હતી.