વડિયા કુંકાવાવમાં આંગણવાડી વર્કર અને હેલ્પર બહેનોએ વેક્સિન કરાયું

વડિયા,
કુંકાવાવ ધટક માં આંગણવાડી વર્કર અને હેલ્પર બહેનો દ્વારા મોટીસંખ્યામાં કોરોના વેક્સિંગ આપવામાં આવી હતી.
આ તકે આંગણવાડી સીડી પીઓ કાશ્મીરાબહેન, સુપરવિઝન શોભનાબેન,પ્રિતીબેન,રમાબેન, કોકીલાબેન,પ્રેમલભાઈ,અને અનિલભાઈ સહીતના સ્ટાફ મોટીસંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા જેમાં આંગણવાડી વર્કર અને હેલ્પર બહેનો ને કોરોના વેક્સિંગ નો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો હતો જોકે કોરોના વેક્સિંગ લીધા બાદ કોઈપણ મહીલાઓને કોઈ આડઅસર જોવા મળી નથી.