વડિયા નજીક ભુખલી સાંથળી ગામે યુવાનનું ગળાફાંસો ખાઇ જતાં મોત

  • લોકડાઉન પછી કોઇ કામ ધંધો ન મળતા બેકારીથી પગલુ ભર્યુ

અમરેલી,
વડિયા તાબાના ભુખલી સાથળી ગામે રહેતા પ્રદિપભાઇ જેન્તીભાઇ જાદવના પિતા બન્ને પગે અપંગ હોય. ઘરની જવાબદારી પોતાના ઉપર હોય અને લોકડાઉન પછી કોઇ કામ ધંધો મળતો ન હોવાથી બેકારીથી કંટાળી પોતાના ઘરે છતના હુક સાથે ચુંદડી બાંધી ગળા ફાસો ખાઇ લેતા મોત નિપજયાનું કુટુંબી ગોવાભાઇ ભીમાભાઇ જાદવે વડિયા પોલીસ મથકમાં જાહેર કરેલ છે.