વડિયા નજીક રાંદલના દડવામાં સિંહોના આંટાફેરા

વડિયા, વડિયા તાલુકાના રાંદલના દડવા ગામે એક પશુપાલન પોતાનાં ઢોર ચરાવવા ગયા હતા ત્યારે સવારે 11 વાગે પોતાની એક ગાય ધણ થી અલગ પડી ગઈ હતી ત્યારે અચાનક જ સિંહ પરિવાર આવી ચડતાં ગાયનું મારણ કર્યું હતુ.ગત મોડી રાત્રે વડિયા તાલુકાના ઈશ્વરીયા ગામ ખાતે પણ સિંહ પરિવાર ના આંટાફેરા હતા તેના પંજા ના નિશાન પણ ફોટા મા જોવા મળે છે જોકે