વડીયાના અમરાપુરમાં પરીણિતાનું ઝેરી દવા પી જતા મોત

અમરેલી, વડીયાના અમરાપુર ગામે રહેતી સુમિત્રાબેન રાકેશભાઇ ભુરીયા ઉ.વ.20 કોઇ અગમ્ય કારણોસર ઝેરી દવા પી જતા સારવાર માટે અમરેલી દવાખાને ખસેડાતા સારવાર દરમિયાન મોત