વડીયામાં સુરવો ડેમ સતત ચોથી વખત ઓવરફલો

અમરેલી,

વડીયા સુરવો ડેમ સતત ચોથી વખત ઓવરફલો ડેમના બે દરવાજા બે બે ફુટ ખોલવામા આવ્યા હતા
નદીના પટમા અવર-જવર ન કરવા તાલુકાના ખાખરીયા, તોરી, રામપુર, સૂયપ્રતાપગઢ, અનીડા, ઉજળ
સહિતના ગામોમાં મામલતદાર અને ગા્રમપંચાયત દ્રારા એલર્ટ જાહેર કરવામાં આવેલ છે.અમરેલી સિંચાઇ વતુળના જણાવ્યા અનુસાર વડીયા ડેમમાં બે દરવાજા 0.30 મીટર ખુલ્લા રાખેલ છે.ધાતરવડી-એક 0.25 મીટર તેમજ સૂરજવડી 0.100 મીટર ઓવરફલો,ધાતરવડી-2 બે દરવાજા 0.30 મીટર ખોલવામાં આવેલ છે.