અમરેલી,
વડીયા પો.સ્ટે.ના પોલીસ સબ ઇન્સપેકટર શ્રી કે.એસ.ડાંગરની રાહબરી હેઠળ ગઇ તા.30/07/23 નાં રોજઉપરોક્ત ગુનાને અંજામ આપી નાસી ગયેલ આરોપીની તપાસ કરનાર શ્રી બી.કે.મોરવાડીયા, અનાર્મ હેઙ.કોન્સ તથા સ્ટાફનાઓએ ચોરી થયેલ સ્થળ નજીકના ખેતરમાં કામ કરતાં ખેત મજુરો ,તેમજ ખાનગી બાતમીદારો મારફતે આરોપી અંગે ચોકકસ બાતમી મેળવી, ઇલેકટ્રીક કેબલ વાયર ચોરીના ગુનાને અંજામ આપનાર આરોપી માવજીભાઇ મંગાભાઇ સોંદરવાને ચોરીમાં ગયેલ કેબલ વાયર સાથે ગણતરીના દિવસોમાં પકડી પાડી કેબલ વાયર ચોરીનો ભેદ ઉકેલેલ .