વરાછામાં હીરાના કારખાનામાં આગ લાગતા બે સિક્યોરિટી ગાર્ડ દૃાઝ્યા

સુરત,
કોરોનાનાં કારણે વરાછામાં હીરાબાગમાં લક્ષ્મી ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં હીરાનું યુનિટ બંધ હતુ. આજે વહેલી સવારે પેન્ટ્રી રૃમમાં સિક્યુરીગાર્ડ દિૃનેશ રામપ્રસાદૃ પાંડે (ઉ.વ-૪૦)અને નરેન્દ્રસિહ મુનશી (ઉ.વ-૫૦) ગઇકાલે કોરોના તકેદૃારી રૃપે પીવા માટે પાણી ગેસ પર ગરમ કરતા હતા.ત્યારે ચુલો સળગાવવા જતા લેશ ફાયર થયો હતો. જેમાં બંને જણા દૃાઝી જતા ભાગ દૃોડ મચી ગઇ હતી.
આ અંગે ફાયર બ્રિગેડને જાણ થતા તરત ત્યાં ધસી આવ્યા હતા.અને આગ બુજાવી હતી.જોકે આગમાં દૃાઝી ગયેલા બંને સિક્યુરીગાર્ડને સારવાર માટે સ્મીમેર હોસ્પિટલ ખસેડાયા હતા.બાદૃમાં વધુ સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં દૃાખલ કર્યા હોવાનું જાણવા મળે છે.